ઇયાન બોથમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઇયાન બોથમ અંગ્રેજ(ઇંગ્લેન્ડ દેશનો) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]