ઇરફાન હબીબ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઇરફાન હબીબ
Irfan habib.jpg
જન્મની વિગત૧૨ ઓગસ્ટ ૧૯૩૧ Edit this on Wikidata
Vadodara Edit this on Wikidata
અભ્યાસનું સ્થળAligarh Muslim University, New College Edit this on Wikidata
વ્યવસાયઇતિહાસકાર, લેખક&Nbsp;edit this on wikidata
પુરસ્કારપદ્મભૂષણ, જવાહરલાલ નહેરૂ ફેલોશીપ, Fellow of the Royal Historical Society Edit this on Wikidata
અલીગઢના ઘરમાં ઈરફાન હબીબ

ઇરફાન હબીબ માર્કસવાદી ઇતિહાસ વલણ ધરાવતા પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસના એક ભારતીય ઇતિહાસકાર છે. તેઓ હિંદુ અને ઇસ્લામી કટ્ટરપંથીતા વિરુદ્ધ પોતાના મજબૂત વિચાર માટે જાણીતા છે.[૧] તેઓ અગ્રેરિયન સિસ્ટેમ ઓફ મોગલ ઇંડિયા, ૧૫૫૬-૧૭૦૭ના[૨] લેખક છે.

જીવન[ફેરફાર કરો]

તેમના પિતાજી મહમદ હબીબ એક પ્રખ્યાત ઇતિહાસકાર હતા. તેઓ એક નાસ્તિક છે અને તેઓ અલીગઢ શહેરમાં વસે છે.

સન્માન[ફેરફાર કરો]

૨૦૦૫માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Historian: Prof Irfan Habib outlookindia.com. Magazine | 23 April 2007. Retrieved 15 January 2013
  2. The agrarian system of Mughal India, 1556-1707 - Irfan Habib
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.