ઇસ પ્યાર કો ક્યા નામ દું?
![]() |
This article's plot summary may be too long or excessively detailed. (November 2012) |
ઇસ પ્યાર કો ક્યા નામ દું? Iss Pyaar Ko Kya Naam Doon? इस प्यार को क्या नाम दूं What Can I Call This Love? |
|
---|---|
ચિત્ર:IPKKND logo - StarPlus.in.jpg
Logo of Iss Pyaar Ko Kya Naam Doon?
|
|
પ્રકાર | રોમાન્સ |
લેખક | વેદ રાજ સુધીર કુમાર ગૌતમ હેગડે જાનકી હીતેશ કેવલ્યા |
દિગ્દર્શક | અર્શદ ખાન લલિત મોહન |
કલાકારો | બરૂન સોબ્તી સનાયા ઇરાની |
પાશ્વ સંગીતકાર | રાજુ સિંઘ |
પ્રારંભિક પાશ્વગીત | "ઇસ પ્યાર કો ક્યા નામ દું?" |
મુળ દેશ | ભારત |
ભાષા | હિન્દી |
એપિસોડની સંખ્યા | ૩૯૮ |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | ગુલ ખાન નીસ્સાર પરવેઝ રાજેશ ચઢ્ઢા |
સ્થળ | દિલ્હી લખનઉ |
Cinematography | હ્રિશિકેશ ગાંધી |
કેમેરાનો ઉપયોગ | મલ્ટી કેમેરા |
સમય | ૨૨ મિનિટ |
નિર્માતાકંપની/કંપનીઓ | 4 લાયન્સ ફિલ્મસ IMRC એન્ટરટેઇનમેન્ટ પાંગલોસીઅન એન્ટરટેઇનમેન્ટ |
પ્રસારણ | |
મૂળ ચેનલ | સ્ટાર પ્લસ |
ચિત્ર પ્રકાર | 720i (SDTV) 1080i (HDTV) |
પ્રથમ પ્રસારણ | ૬ જૂન ,૨૦૧૧ – ૩૦ નવેમ્બર, ૨૦૧૨ |
બાહ્ય કડીઓ | |
અધિકૃત વેબસાઇટ |
ઇસ પ્યાર કો ક્યા નામ દું?(હિંદી: इस प्यार को क्या नाम दूं) સ્ટાર પ્લસ પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે.આ ધારાવાહીક ની શરુઆત ૬ જૂન ,૨૦૧૧ ના રોજ થઇ હતી.આ ધારાવાહીકે શરુઆતથી જ ભારતીય સામાન્ય મનોરંજન ચેનલ પર પ્રસારીત થતી ટોપ ટેન દૈનિક ધારાવાહીકોમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.[૧][૨][૩]તદઉપરાંત,ધારાવાહીક વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે.ધારાવાહીકના પ્રમુખ અભિનેતા બરૂન સોબ્તીના અણધાર્યા ચાલ્યા જવાથી ધારાવાહીક ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ પુર્ણ કરી દેવામાં આવી હતી.[૪]
પ્લોટ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Love on pause mode in telly soaps". Times of India. Retrieved 18 February 2012.
- ↑ "The pecking order". Live Mint. Retrieved 18 February 2012.
- ↑ "Iss Pyaar Ko... completes a year and more drama to unfold". Times Of India. Retrieved 2012-06-09.
- ↑ Awaasthi, Kavita (November 28, 2012). "Barun Sobti quits Iss Pyaar Ko Kya Naam Doon, channel decides to end show". Mumbai. Hindustan Times. Retrieved December 05, 2012. Check date values in:
November 28, 2012
(help)