ઈક્વેટોરીયલ ગીનીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Flag of Equatorial Guinea.svg
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોઓગસ્ટ ૨૭, ૧૯૭૯
રચનાલીલી, સફેદ અને લાલ રંગના ત્રણ આડા પટ્ટા અને ધ્વજ પાસે ભૂરા રંગનો સમદ્વિભુજા ધરાવતો ત્રિકોણ, ધ્વજના કેન્દ્રમાં ઈક્વેટોરીયલ ગીનીનું રાજચિહ્ન

ઈક્વેટોરીયલ ગીનીના ધ્વજમાં આપેલ રાજચિહ્નમાંના છ તારા દેશના પાંચ ટાપુઓને અને મુખ્યભૂમિને દર્શાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લીલો રંગ દેશની કુદરતી સંપત્તિ, ખેતી અને જંગલોનું, ભૂરો રંગ સમુદ્ર કે જે ટાપુઓને દેશની મુખ્યભૂમિ સાથે જોડે છે તેનું, સફેદ રંગ શાંતિનું અને લાલ રંગ દેશની આઝાદી માટે લડવૈયાઓએ વહાવેલા રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.