ઇતિહાસ

વિકિપીડિયામાંથી
(ઈતિહાસ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search

ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ.આ અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને "ઇતિહાસકાર" કહે છે.આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથ્થકરણ કરાય છે,અને તે મોટાભાગે ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે.જ્યોર્જ સંત્યાના(George Santayana)નું પ્રખ્યાત કથન છે કે "જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તેઓજ તેનાં પુનરાવર્તનને નકારે છે".કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ,કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિધાશાખામાં 'રસહીન તપાસ'ને બદલે "સાંસ્કૃતિક વારસો" શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે.

વ્યુત્પત્તિ શાસ્ત્ર[ફેરફાર કરો]

અંગ્રેજીમાં વપરાતો, હિસ્ટ્રી (history) શબ્દ મુળ ગ્રીક શબ્દ (στορία-historia),પ્રોટો-ઇન્ડો-યુરોપિયન (wid-tor) પરથી આવેલ છે.મુળ શબ્દ "વિદ"(weid) એટલે 'જોવું જાણવું'.આ મુળ શબ્દ વેદમાંનો સંસ્કૃત શબ્દ હોવાનું મનાય છે.અંગ્રેજી ભાષામાં આ મુળનાં અન્ય શબ્દો wit(બુદ્ધિ), wise(ડાહ્યુ), wisdom(ડહાપણ), vision(દ્રષ્ટિ), અને idea(વિચાર) છે.

પ્રાચિન ગ્રીક ભાષામાં (στορία - history) શબ્દનો અર્થ છે,"તપાસ,સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન".

ગુજરાતી ભાષામાં જોઇએતો,"ઇતિહાસ" શબ્દનાં નીચે મુજબ અર્થ થાય છે.

  • ઐતિહ્ય પ્રમાણ,પરંપરાગત ચાલતી આવતી વાત કે વર્ણનનો પુરાવો.
  • ઇતિ(આ પ્રમાણે)+ હ (ખરેખર) + આસ-અસ્(હતું)."ખરેખર આ પ્રમાણે હતું",ભૂતકાળનું વૃતાંત.
  • ધર્મ,અર્થ,કામ અને મોક્ષ સંબંધી ઉપદેશવાળું પુસ્તક,આ અર્થમાં બધાજ પુરાણો,ધર્મશાસ્ત્રો,અર્થશાસ્ત્ર માટે ઇતિહાસ શબ્દ છે.

આ ઉપરાંત પણ ઘણા અર્થ "ભગવદ્ગોમંડલ"માં મળે છે.

ઇતીહાસ ની શરૂઆત[ફેરફાર કરો]

લિખીત ઇતીહાસ ની શરૂઆત પધ અથવા ગદ્ય મા વીરગાથા ના સ્વરૂપમા થયો હતો. फिर वीरों अथवा विशिष्ट घटनाओं के संबंध में अनुश्रुति अथवा लेखक की पूछताछ से गद्य में रचना प्रारंभ हुई। इस प्रकार के लेख खपड़ों, पत्थरों, छालों और कपड़ों पर मिलते हैं। कागज का आविष्कार होने से लेखन और पठन पाठन का मार्ग प्रशस्त हो गया। लिखित सामग्री को अन्य प्रकार की सामग्री-जैसे खंडहर, शव, बर्तन, धातु, अन्न, सिक्के, खिलौने तथा यातायात के साधनों आदि के सहयोग द्वारा ऐतिहासिक ज्ञान का क्षेत्र और कोष बढ़ता चला गया। उस सब सामग्री की जाँच पड़ताल की वैज्ञानिक कला का भी विकास होता गया। प्राप्त ज्ञान को को सजीव भाषा में गुंफित करने की कला ने आश्चर्यजनक उन्नति कर ली है, फिर भी अतीत के दर्शन के लिए कल्पना कुछ तो अभ्यास, किंतु अधिकतर व्यक्ति की नैसर्गिक क्षमता एवं सूक्ष्म तथा क्रांत दृष्टि पर आश्रित है। यद्यपि इतिहास का आरंभ एशिया में हुआ, तथापि उसका विकास यूरोप में विशेष रूप से हुआ।

एशिया में चीनियों, किंतु उनसे भी अधिक इस्लामी लोगों को, जिनको कालक्रम का महत्व अच्छे प्रकार ज्ञात था, इतिहासरचना का विशेष श्रेय है। मुसलमानों के आने के पहले हिंदुओं की इतिहास संबंध में अपनी अनोखी धारण थी। कालक्रम के बदले वे सांस्कृतिक और धार्मिक विकास या ह्रास के युगों के कुछ मूल तत्वों को एकत्रित कर और विचारों तथा भावनाओं के प्रवर्तनों और प्रतीकों का सांकेतिक वर्णन करके तुष्ट हो जाते थे। उनका इतिहास प्राय: काव्यरूप में मिलता है जिसमें सब कच्ची-पक्की सामग्री मिली जुली, उलझी और गुथी पड़ी है। उसके सुलझाने के कुछ-कुछ प्रयत्न होने लगे हैं, किंतु कालक्रम के अभाव में भयंकर कठिनाइयाँ पड़ रही हैं।

वर्तमान सदी में यूरोपीय शिक्षा में दीक्षित हो जाने से ऐतिहासिक अनुसंधान की हिंदुस्तान में उत्तरोत्तर उन्नति होने लगी है। इतिहास की एक नहीं, सहस्रों धाराएँ हैं। स्थूल रूप से उनका प्रयोग राजनीतिक, आर्थिक और सामाजिक क्षेत्रों में अधिक हुआ है। इसके सिवा अब व्यक्तियों में सीमित न रखकर जनता तथा उसके संबंध का ज्ञान प्राप्त करने की ओर अधिक रुचि हो गई है।

भारत में इतिहास के स्रोत हैं: ऋग्वेद और अन्‍य वेद जैसे यजुर्वेद, सामवेद, अथर्ववेद ग्रंथ, इतिहास पुराणस्मृति ग्रंथ आदि। इन्हें ऐतिहासिक सामग्री कहते हैं।

पश्चिम में हिरोडोटस को प्रथम इतिहासकार मानते हैं।

હિંદુ ધર્મ અને ઇતિહાસ[ફેરફાર કરો]

ઈતિહાસ અને પુરાણોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે. આમ હોવાથી વેદના આધારને સમજ્યા વિના ઈતિહાસ અને પુરાણોને સમજી શકાય નહિ અને વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેથી જ ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે. આધુનિક ઈતિહાસ જે અર્થમાં ઈતિહાસ છે, તે અર્થમાં આ ગ્રંથોને ઈતિહાસના ગ્રંથો ગણી શકાય નહિ. આધુનિક ઈતિહાસ તથ્યપ્રધાન છે. હિન્દુધર્મના ઈતિહાસગ્રંથો સત્યપ્રધાન છે.

  • સંદર્ભ:રીડગુજરાતી.કોમ[૧] ના સંગ્રહમાંથી

વર્ણન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]