Pages for logged out editors learn more
કોઇપણ વસ્તુના સૌથી નીચે આવેલા ભાગ (તળિયા)થી તે વસ્તુના સૌથી ઉપર આવેલા ભાગ (ટોચ)ના અંતરને તે વસ્તુની ઉંચાઇ કહેવામાં આવે છે. ઉંચાઇને સામાન્ય રીતે કિલોમીટર, મીટર, સેન્ટિમીટર, મિલીમીટર, માઇક્રોમીટરના એકમમાં દર્શાવવામાં આવે છે.