લખાણ પર જાઓ

ઉત્તર ગોઆ જિલ્લો

વિકિપીડિયામાંથી

અરબ સાગરના કિનારે આવેલો ઉત્તર ગોઆ જિલ્લો ભારત દેશના ગોઆ રાજ્યનો મહત્વનો જિલ્લો છે, જે આશરે ૧૭૩૬ ચોરસ કિલોમિટર જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તર ગોઆ જિલ્લાનું મુખ્ય મથક પણજી ખાતે આવેલું છે.

ઉત્તર ગોઆ જિલ્લાની કુલ વસ્તી ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણત્રી મુજબ ૪૧૬,૬૨૪ જેટલી છે, આ પૈકી ૨૧૧,૫૪૩ જેટલા પુરુષો અને ૨૦૫,૨૮૫ જેટલી સ્ત્રીઓ છે.

ઉત્તર ગોઆ જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]