ઉત્પાદન ઇજનેરી

વિકિપીડિયામાંથી
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફોર્ડ મોટર કંપનીનાં કારખાનામાં લશ્કરી વિમાનના સામૂહિક ઉત્પાદન હાંસલ કરવા માટે ઉત્પાદન એન્જીનિયરિંગ સિદ્ધાંતોનો ઉપયોગ.

ઉત્પાદન ઇજનેરી (પ્રોડક્શન એન્જીનિયરીંગ) એ યંત્ર ઉત્પાદન વિજ્ઞાન અને સંચાલન વિજ્ઞાનનું જોડાણ છે. પ્રોડક્શન એન્જીનિયર એ ઉત્પાદન કાર્યો અને તેના સંચાલન પડકારોના વિષયનો જ્ઞાતા હોય છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદન પ્રક્રિયાને સરળ, કરકસર યુક્ત અને સૌથી નફાકારક બનાવવા થાય છે.