ઉપ પુરાણ
Appearance
હિંદુ ધર્મના પૌરાણિક સાહિત્યમાં અઢાર પુરાણો ઉપરાંત ઉપ પુરાણ પણ અઢાર છે. જેવા કે સનત પુરાણ, નારસિંહ પુરાણ, નારદ પુરાણ, શૈવ પુરાણ, કપિલ પુરાણ, માનવ પુરાણ, ઔશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠ પુરાણ, નંદિ પુરાણ, પારાશ પુરાણ અને દુર્વાસા પુરાણ.