ઉષ્મા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લુહારકામ બાદ લોખંડના લાલ સળીયા ઠંડા પડી રહ્યા છે.

ઉષ્મા (ચિહ્ન Q) એ પદાર્થમાં તેના તાપમાનને કારણે રહેલી ઉર્જા છે. ઉષ્માનો એકમ SI પદ્ધતિમાં "જૂલ" છે.