લખાણ પર જાઓ

ઋણ પ્રકાશાનુવર્તન

વિકિપીડિયામાંથી

વનસ્પતિના અંગમાં વૃદ્ધિનું હલનચલન પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય તેને ઋણ પ્રકાશાનુવર્તન કહે છે. ઉદાહરણ : મૂળમાં ઋણ પ્રકાશાનુવર્તન થાય છે.