લખાણ પર જાઓ

એડજુવેન્ટ થેરાપી

વિકિપીડિયામાંથી

એડજુવેન્ટ થેરાપી એટલે કે સહાયક ઉપચાર.

સહાયક ઉપચાર, મુખ્ય ઉપચાર ની જોડે કરવામાં આવે છે, મુખ્ય ઉપચાર ની અસરકારકતા વધારવા માટે. કેન્સર ની સારવાર માં રહેલા જટિલ નિયમોને કારણે આ શબ્દ નો ઉપયોગ કરવામાં આવે છે.

આવી સહાયક ઉપચાર નુ એક ઉદાહરણ એ છે જેમાં સામાન્ય સર્જરી થી બધા નિદાન થયેલા રોગ દૂર કરવામાં આવે છે પણ નિદાન ના થયેલા રોગ ની હાજરી ના કારણે રોગ નુ ઉથલો મારવાનું જોખમ રહે છે.

સહાયક જાતે જ સંદર્ભ છે એક એજેન્ટ નો, જે રસી ની અસરકારકતા વધારે છે. પ્રાથમિક દવા ને મદદ કરવા માટે વપરાતી દવા ને એડ-ઓન કહે છે.