લખાણ પર જાઓ

એફેડ્રિન

વિકિપીડિયામાંથી

એફેડ્રિન એ કરોડરજ્જુની નસને સંવેદનરહિત કરેલ હોય ત્યારે લોહીનું દબાણ નીચું થતું રોકવા વપરાતી દવા છે.