એમ એફ હુસૈન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
MF Husain at Museum of Islamic Art, Doha

મકબૂલ ફિદા હુસૈન' (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૧૫, પંઢરપુર; મૃત્યુ: ૯ જૂન ૨૦૧૧, લંડન, યુ.કે.) એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર છે. તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી માટે, તથા માધુરી દીક્ષીત ના ભાવક તરીકે જાણીતા છે.