એરિટ્રિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોડિસેમ્બર ૫, ૧૯૯૫
રચનાધ્વજદંડ તરફ લાલ રંગનો સમદ્વિબાજુ ત્રિકોણ અને તેની બંને તરફ ઉપર લીલા રંગનો અને નીચે ભૂરા રંગના કાટખૂણીય ત્રિકોણ તથા લાલ રંગના ત્રિકોણ પર સોનેરી રંગનું એરિટ્રિયાનું રાજચિહ્ન

એરિટ્રિયાના રાષ્ટ્રધ્વજમાં રહેલ રાજચિહ્ન મૂળ ઈસ ૧૯૫૨માં બનાવાયેલ ધ્વજમાંથી લેવાઈ છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના ધ્વજથી પ્રેરિત છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ધ્વજનો લીલો રંગ દેશની ખેતી અને પશુસંપત્તિનું, ભૂરો રંગ સમુદ્રનું અને લાલ રંગ આઝાદીની લડાઈમાં વહાવેલા રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.