એવરેસ્ટ બેંક લિમિટેડ

વિકિપીડિયામાંથી
એવરેસ્ટ બેંક લિમિટેડ
एभरेष्ट बैंक लिमिटेड
જાહેર કંપની
શેરબજારનાં નામોનેપાળ સ્ટોક એક્સચેંજ (NEPSE)
ઉદ્યોગબેંકિંગ, વાણિજ્ય સેવાઓ
સ્થાપના૧૯૯૪
મુખ્ય કાર્યાલયલાઝિમપેટ, કાઠમંડુ, નેપાળ
સેવા અપવામાં અવતા વિસ્તારોનેપાળ
ઉત્પાદનોછૂટક બેંકિંગ, ગ્રાહક બેંકિંગ, વાણિજ્ય સેવાઓ અને વીમો, રોકાણ બેંકિંગ, લોન અને ધીરાણ, ખાનગી બેંકિંગ, ખાનગી ઇક્વિટી, બચત, સિક્યુરિટી, સંપતિ સંચાલન, સંપતિ વ્યવસ્થાપન, ક્રેડીટ કાર્ડ
વેબસાઇટwww.everestbankltd.com

એવરેસ્ટ બેંક લિમિટેડ (ઢાંચો:Lang-dty)ની સ્થાપના વર્ષ ૧૯૯૪માં ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી. સંચાલન માટે આ બેંકને વર્ષ ૧૯૯૭ના ફેબ્રુઆરી મહિનામાં ભારત દેશની પંજાબ નેશનલ બેંકનો વ્યવસ્થાપન-સહયોગ પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૦૬માં આ બેંકને બેંક ઓફ ધ યર ૨૦૦૬, નેપાળ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું[૧].


સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://bfr.nrb.org.np/pdffiles/Banks_Financial_Inst_List_Nepali.pdf નેપાળની બેંકોની યાદી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]