એસ્કેરિયાસિસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એસ્કેરિયાસિસ
Classification and external resources
Ascaris lumbricoides
ICD-10 B77
ICD-9 127.0
OMIM 604291
DiseasesDB 934
MedlinePlus 000628
eMedicine article/212510 
MeSH D001196


એસ્કેરિયાસિસ એક એવો રોગ છે જેદરાજ નામક પરોપજીવીને કારણે થાય છેએસ્કારીસ લ્યુમબ્રીકોઈડ્સ.[૧] ખાસ કરીને જો કૃમિની સંખ્યા ઓછી હોય તો, 85% થી વધુ કિસ્સાઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી.[૧] કૃમિની સંખ્યામાં વધારો થવાથી લક્ષણોમાં પણ વધારો જોવા મળે છે જેમાં સામેલ હોય શકે છે શ્વાસ ચઢવો અને તાવ , જે રોગની શરૂઆતમાં જોવા મળે છે. [૧] ત્યારબાદ પેટમાં સોજો, પેટમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ પણ થઈ શકે છે. [૧] સામાન્ય રીતે બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે, અને આ ઉંમરમાં ચેપ લાગવાના પરિણામે ઓછુ વજન, કુપોષણ અને શીખવાની સમસ્યાઓ જોવા મળે છે. [૧][૨][૩]

મળમાં જોવા મળતા અસ્કારીસ ના ઈંડાથી દુષિત થયેલા આહાર કે પીણા લેવાઈ જાય તો ચેપ લાગે છે. [૨] આ ઈંડાઆંતરડામાં સેવાય છે, આંતરડાની દિવાલમાં બખોલ પાડે છે,અને રક્તમારફત ફેફસાંસુધી પહોંચી જાય છે.[૨] ત્યાં તેઅલવેયોલીમાં ઘૂસી જાય છે અને શ્વાસનળી સુધી જતા રહે છે,જ્યાં તેઓ ગળીને ખવાય જાય છે.[૨] ત્યારબાદ આ કૃમિ બીજી વખત પેટમાંથી પસાર થઈને આંતરડા સુઘી પહોંચી જાય છે જ્યાં તેઓ પુખ્ત કૃમિ બની જાય છે.[૨]

સ્વચ્છતા જાળવવા થી આ રોગને અટકાવામાં મદદ થઈ શકે છે, જેમાં સામેલ છે શૌચાલયસગવળની યોગ્ય ઉપલબ્ધતા અને મળનો યોગ્ય નિકાલ.[૧][૪] સાબુ થી[[હાથ ધોવા] સુરક્ષિત છે.[૫] જે વિસ્તારોમાં 20% થી વધુ વસ્તી અસરગ્રસ્ત થઈ હોય ત્યાં, તમામને સમયાંતરે સારવાર આપવી હીતાવહ છે. [૧] પુન: ચેપ લાગવો સામન્ય છે.[૨][૬] તેના માટે કોઈરસી નથી.[૨] સારવાર માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે દવાઓ સૂચવવામાં આવી છે તે છેalbendazole, મેબેંડાજાલ, લેવામીસોલ or પારેંટલ પામોએટ.[૨] અન્ય અસરકારક એજ્ન્ટમાં ટ્રાયબેંડીમીડાઈન અને નીટાઝોનાઈડનો સમાવેશ થાય છે.[૨]

વૈશ્વિક સ્તરે લગભગ 0.8 થી 1.2 અબજ લોકો એસ્કેરિયાસિસથી અસરગ્રસ્ત થયા છે જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વસતી પેટા સહારન આફ્રિકા, લેટીન અમેરીકા, અને એશિયામાં સામેલ છે.[૧][૭][૮] આના લીધે એસ્કેરિયાસિસ સૌથી સામાન્ય પ્રકારનો માટીથી ફેલાતો હેલ્મીંથીએસીસ બને છે. [૭] 1990માં આ રોગના પરિણામે 3,400 મ્રુત્યુ નિપજ્યાં હતા અને 2010માં તેની સંખ્યા ઘટીને 2,700 થઈ હતી.[૯] બીજા પ્રકારનોઅસકારીસ ડુક્કરને અસર કરે છે.[૧]

References[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ Dold, C; Holland, CV (Jul 2011). "Ascaris and ascariasis.". Microbes and infection / Institut Pasteur 13 (7): 632–7. PMID 20934531. doi:10.1016/j.micinf.2010.09.012.  Check date values in: Jul 2011 (help)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ Hagel, I; Giusti, T (Oct 2010). "Ascaris lumbricoides: an overview of therapeutic targets.". Infectious disorders drug targets 10 (5): 349–67. PMID 20701574. doi:10.2174/187152610793180876.  Check date values in: Oct 2010 (help)
  3. "Soil-transmitted helminth infections Fact sheet N°366". World Health Organization. June 2013.  Check date values in: June 2013 (help)
  4. Ziegelbauer, K; Speich, B; Mäusezahl, D; Bos, R; Keiser, J; Utzinger, J (Jan 2012). "Effect of sanitation on soil-transmitted helminth infection: systematic review and meta-analysis.". PLoS medicine 9 (1): e1001162. PMC 3265535. PMID 22291577. doi:10.1371/journal.pmed.1001162.  Check date values in: Jan 2012 (help)
  5. Fung, IC; Cairncross, S (Mar 2009). "Ascariasis and handwashing.". Transactions of the Royal Society of Tropical Medicine and Hygiene 103 (3): 215–22. PMID 18789465. doi:10.1016/j.trstmh.2008.08.003.  Check date values in: Mar 2009 (help)
  6. Jia, TW; Melville, S; Utzinger, J; King, CH; Zhou, XN (2012). "Soil-transmitted helminth reinfection after drug treatment: a systematic review and meta-analysis.". PLoS neglected tropical diseases 6 (5): e1621. PMC 3348161. PMID 22590656. doi:10.1371/journal.pntd.0001621.  Check date values in: 2012 (help)
  7. ૭.૦ ૭.૧ Keiser, J; Utzinger, J (2010). "The drugs we have and the drugs we need against major helminth infections.". Advances in parasitology 73: 197–230. PMID 20627144. doi:10.1016/s0065-308x(10)73008-6.  Check date values in: 2010 (help)
  8. Fenwick, A (Mar 2012). "The global burden of neglected tropical diseases.". Public health 126 (3): 233–6. PMID 22325616. doi:10.1016/j.puhe.2011.11.015.  Check date values in: Mar 2012 (help)
  9. Lozano, R (Dec 15, 2012). "Global and regional mortality from 235 causes of death for 20 age groups in 1990 and 2010: a systematic analysis for the Global Burden of Disease Study 2010.". Lancet 380 (9859): 2095–128. PMID 23245604. doi:10.1016/S0140-6736(12)61728-0.  Check date values in: Dec 15, 2012 (help)