લખાણ પર જાઓ

ઓવરડ્રાફટ

વિકિપીડિયામાંથી

ઓવરડ્રાફ્ટ એટલે બેંકનાં ખાતામાંથી જમા પૈસા કરતાં વધુ પૈસા ઉપાડવાની ક્રિયા જ્યાં બેંકનાં ખાતામાં રહેલી રકમ શૂન્ય કરતાં નીચે જાય છે. આને ઓવરડ્રાફ્ટ કહે છે. જો ખાતાં ધરાવનાર સાથે પહેલેથી ગોઠવણ કરેલી હોય તો, ખાતું ધરાવનાર ગ્રાહક ઓવરડ્રાફ્ટ મર્યાદા કરતા વધુ રકમ ઉપાડી શકે છે, ત્યારબાદ નક્કી કરેલ વ્યાજ લાગુ પડે છે. કોઇક વખત વધુ રકમની શિક્ષા પણ લાગુ પડી શકે છે.