કણ્વ
Appearance
ભારતીય ઉપખંડમાં પુરાણ કાળમાં કણ્વઋષિ (Sanskrit: कण्व káṇva) નામના એક મહાન ઋષિ થઇ ગયા. તેઓ એ હિંદુ ધર્મના મહત્વ ધરાવતા ચાર વેદ પૈકીના ઋગવેદની ઘણી ઋચાઓનું સર્જન કર્યું હતું.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |