કપકેક
![]() ચોકલેટ કપકેક | |
અન્ય નામો | ફેરી કેક, પેટ્ટી કેક, કપ કેક |
---|---|
પ્રકાર | કેક |
ઉદ્ભવ | યુનાઈટેડ સ્ટેટ્સ |
મુખ્ય સામગ્રી | માખણ, ખાંડ, ઈંડા, લોટ; વૈકલ્પિક કેક શણગાર |
|
કપકેક (બ્રિટિશ અંગ્રેજી: ફેરી કેક; ઓસ્ટ્રેલિયન અંગ્રેજી: પેટ્ટી કેક અથવા કપ કેક) એ એક વ્યક્તિ દ્વારા ખાવા માટે બનાવેલી નાની કેક છે. તે સામાન્ય રીતે નાનાં પાતળાં કાગળમાં અથવા એલ્યુમિનિયમ કપમાં તૈયાર કરવામાં આવે છે. મોટી કેકની જેમ, તેમાં શણગાર કરવામાં આવે છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
કપકેકનો ઈતિહાસ ૧૭૯૬ સુધી લંબાય છે. "નાના કપમાં તૈયાર કરવામાં આવતી કેક" અમેલિયા સિમોન્સ દ્રારા લખવામાં આવેલું.[૧] ૧૮૨૮માં એલિઝા લેસ્લીના વ્યંજન પુસ્તક “Seventy-five Receipts for Pastry, Cakes, and Sweetmeats” માં સૌપ્રથમ કપકેક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો.[૨]
બ્રિટિશ ફેરી કેક સામાન્ય રીતે અમેરિકન કપકેક કરતા માપમાં નાની હોય છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "The Food Timeline". Lynne Olver.
- ↑ "Food Timeline". મૂળ માંથી 2 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 5 April 2010.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |