હિંદુ પંચાંગ મુજબ દરેક તિથી બે ભાગમાં વહેચાયેલી હોય છે. ૧૧ પ્રકારના કરણ હોય છે.
પહેલા ૭ કરણ પડવાના દિવસના બીજા ભાગથી શરૂ થૈ ૮ વખત પુનરાવર્તન પામે છે. બાકીના ૪ કરણ મહિનામાં બાકીના દિવસો દરમ્યાન ફક્ત એકવખત આવે છે.