કરસન ઘાવરી
Appearance
Cricket information | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બેટિંગ શૈલી | Left-hand bat | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | Left-arm medium | |||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: [૧], 4 February 2006 |
કરસન ઘાવરી ભારત દેશનો ગુજરાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેઓ મધ્યમ ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.