કરિશ્મા મહેતા
Appearance
કરિશ્મા મહેતા | |
---|---|
કરિશ્મા મહેતા એક જાણીતી લેખિકા અને ફોટોગ્રાફર છે. તે જાન્યુઆરી ૨૦૧૪માં શરૂ થયેલી વેબસાઈટ હ્યુમન્સ ઓફ બોમ્બેના સ્થાપક અને પ્રબંધક છે, અને તેના સંબંધિત એક પુસ્તક હ્યુમન્સ ઓફ બોમ્બેના લેખિકા છે.[૧] તેઓ એક સ્વતંત્ર લેખિકા હોવાની સાથોસાથ TEDx રજૂકર્તા પણ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Meet The Founder: Karishma Mehta {Humans of Bombay}". The Post (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-07.