લખાણ પર જાઓ

કલોત્રા

વિકિપીડિયામાંથી

કલોત્રારબારી જાતિની એક અટક છે. આજે કલોત્રા વિષે ઘણાં મતમતાંતર અસ્તિત્વમાં છે. જેમકે કોઈ "કલોતરા" કહે છે અને કોઈ "કરોતરા" પણ કહે છે. પરંતુ ખરું ઉચ્ચારણ કલોત્રા જ છે.[સંદર્ભ આપો]