લખાણ પર જાઓ

કલ્યાણી દાસ

વિકિપીડિયામાંથી
કલ્યાણી દાસ
কল্যাণী দাস
૧૯૩૮માં
જન્મની વિગત(1907-05-28)May 28, 1907
કૃષ્ણનગર, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટિશ કાલિન અભારત.
મૃત્યુFebruary 16, 1983(1983-02-16) (ઉંમર 75)
ઋષિકેશ, ઉત્તરપ્રદેશ, ભારત
સંસ્થાજુગાન્તર અને ભારતીય રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
સંબંધીઓબીના દાસ (બહેનr)
બેની માધવ દાસ (પિતા)

કલ્યાણી દાસ (૧૯૦૭-૧૯૮૩) બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા. [] []

કુટુંબ

[ફેરફાર કરો]

તે જાણીતા બ્રહ્મો શિક્ષક, બેની માધબ દાસ અને સામાજિક કાર્યકર સરલા દેવીની પુત્રી હતા. તેમની નાની બહેન બીના દાસ પણ સ્વતંત્રતા સેનાની હતી.

શિક્ષણ

[ફેરફાર કરો]

તેઓ રેવનશો કોલેજિયેટ સ્કૂલ, કટકના વિદ્યાર્થીની હતા. તેમણે 1928 માં આર્ટ્સ વિષયમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.[સંદર્ભ આપો]

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગીદારી

[ફેરફાર કરો]

કોલકાતાના મહિલાઓની અર્ધ-ક્રાંતિકારી સંસ્થા છત્રી સંગઠનના તેઓ સભ્ય હતા. ૧૯૩૦ના દિવસે, તેમણે બંગાળના રાજ્યપાલ સામે મહિલા વિદ્યાર્થીઓના વિરોધનું નેતૃત્વ કર્યું. તેમની ૧૯૩૨માં રાજ્યપાલ વિરોધી પ્રવૃત્તિ માટે ધરપકડ કરવામાં આવી હતી. તેના સહાધ્યાયી, અન્ય પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની કમલા દાસ ગુપ્તાની પણ તે જ સમયે ધરપકડ કરવામાં આવી હતી. []{

મૃત્યુ

[ફેરફાર કરો]

૧૬ ફેબ્રુઆરી ૧૯૮૩ ના રોજ દાસનું અવસાન થયું.

તેમણે બંગાળ સ્પીક્સ (પ્રકાશન ૧૯૪૪) નામનું પુસ્તક સંપાદિત કર્યું અને તે તેમણે તેમની બહેન બીના દાસને સમર્પિત કર્યું હતું. []

સંદર્ભ

[ફેરફાર કરો]

 

  1. Tri Loknath Chatterjee (2004). জেলে ত্রিশ বছর, পাক ভারতের স্বাধীনতা সংগ্রাম. Dhaka: ধ্রুপদ সাহিত্যাঙ্গণ. પૃષ્ઠ 220. ISBN 984-8457-00-3.
  2. ૨.૦ ૨.૧ Kamala Das Gupta (January 2015). স্বাধীনতা সংগ্রামে বাংলার নারী, অগ্নিযুগ গ্রন্থমালা ৯. Kolkata: র‍্যাডিক্যাল ইম্প্রেশন. પૃષ્ઠ 125–130. ISBN 978-81-85459-82-0.
  3. Sengupta, Subodh; Basu, Anjali (2016). Sansad Bangali Charitavidhan (Bengali). 1. Kolkata: Sahitya Sansad. ISBN 978-81-7955-135-6.