કવિતા કૌશિક

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કવિતા કૌશિક ઈન્ડિયન ટૅલી ઍવોર્ડના કાર્યક્રમમાં

કવિતા કૌશિક એ એક જાણીતી ટી.વી. કલાકાર છે. તેણીના માતાનું નામ અર્પણા કૌશિક છે અને પિતાનું નામ દિનેશ કૌશિક છે. તેણીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણીની ઊંચાઈ ૫.૮ ફૂટ છે. તેણીનો જન્મ પંદરમી ફેબ્રુઆરી, ૧૯૮૧ના દિવસે દિલ્હી ખાતે થયો હતો. તેણી F.I.R., તોતા વેડ્સ મેના જેવી ધારાવાહિકમાં હાલ પોતાની ભૂમિકા નિભાવી રહી છે.

ટેલીવીઝન ધારાવાહિક[ફેરફાર કરો]

 • એફ આઈ આર (ચન્દ્રમુખી ચૌટાલા)
 • અરે દીવાનોં મુઝે પહચાનો ( ધારાવાહિક મેજબાન)
 • દિલ ક્યા ચાહતા હૈ (નારી)
 • કુમકુમ- એક પ્યારા સા બંધન (નૈના)
 • કહાની ઘર ઘર કી (માન્યતા)
 • રીમિક્સ (પલ્લવી)
 • તુમ્હારી દિશા (પૂરિનિતા)
 • નચ બલિએ ૩ (સ્વયં)
 • કેસર (કાદંબરી)
 • ઘર એક સપના (વંશિકા)
 • કુટુંબ (મોનિકા મલ્હોત્રા)

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

 • એક હસીના થી
 • મુંબઈ કટિંગ
 • ફાઇલમ સિટી