કાંડા ઘડિયાળ

વિકિપીડિયામાંથી
કાંડા ઘડિયાળ

કાંડા ઘડિયાળ એ એક ઉપકરણ છે, જે સમય જોવા માટે વપરાય છે. કોઇપણ જગ્યા પર કોઇપણ વખતે ચોક્કસ સમય જાણી શકાય તે માટે હાથનાં કાંડા પર કાંડા ઘડિયાળ પહેરાય છે. આ કાંડા ઘડિયાળો જાતજાતના આકારો, અલગ અલગ રંગો, અલગ અલગ ધાતુઓ અને વૈવિધ્યપૂર્ણ દેખાવમાં બજારમાં મળે છે. આ ઉપરાંત બજારમાં મળતાં કાંડા ઘડીયાળો સ્વયંસંચાલિત, સ્પ્રિંગ અને કળની રચના વાળાં કે ઇલેક્ટ્રોનીક્સ સરકીટવાળાં હોય છે.