કાટવર્ણી ટપકાંવાળી બિલાડી

વિકિપીડિયામાંથી
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી
સ્થાનિક નામરાતી બિલાડી, જંગલી બિલાડી
અંગ્રેજી નામRusty spotted Cat
વૈજ્ઞાનિક નામPrionailurus rubiginosus (Felis rubiginosa)
આયુષ્ય૧૬ વર્ષ
લંબાઇ૬૫ સેમી.(દેશી બિલાડી કરતાં અડધું કદ)
સંવનનકાળઉનાળામાં
ગર્ભકાળ૬૭ દિવસ, ૨ થી ૩ બચ્ચા
દેખાવબદામી ભૂખરા શરીર પર શરીરની લંબાઇમાં હારબંધ કાટ જેવા ટપકાં
ખોરાકનાના પક્ષીઓ, સરિસૃપો, જીવડા
વ્યાપશૂલપાણેશ્વર અભયારણ્ય, દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં જંગલો, ગિરનાર તથા ગીરના જંગલમાં, બારીયા છોટાઉદેપુરના જંગલમાં.
રહેણાંકઆછા જંગલ વિસ્તાર તથા ઘાંસીયા મેદાનોમાં
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૯ ના આધારે અપાયેલ છે.
કાટવર્ણી ટપકાંવાળી બિલાડીનો વિસ્તાર

કાટવર્ણી ટપકાંવાળી બિલાડી, દક્ષિણ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે.

વર્તણૂક[ફેરફાર કરો]

રાત્રીનાં સમયે જંગલમાં વૃક્ષ પર શિકાર માટે બેઠેલ જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]