કાન
કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે. તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.
રચના[ફેરફાર કરો]

બાહ્ય કાન[ફેરફાર કરો]
બાહ્ય કાનએ કાનનો સૌથી બહારનો દ્રશ્યમાન ભાગ છે.

મધ્ય કાન[ફેરફાર કરો]
મધ્ય કાનએ પડદા પાછળનો હવાથી ભરેલો કાન છે. જેમાં ત્રણ હાડકાંઓનો સમાવેશ થાય છે.

આંતરિક કાન[ફેરફાર કરો]
આંતરિક કાન સૌથી અંદરનો ભાગ છે, જે સમતોલન જાળવવામાં મદદ કરે છે.
