લખાણ પર જાઓ

કાર્તિક આર્યન

વિકિપીડિયામાંથી
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન 2017 માં
જન્મની વિગત (1990-11-22) 22 November 1990 (ઉંમર 34)[]
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો2011 - વર્તમાન

કાર્તિક આર્યન (જન્મ : 22 નવેમ્બર 1990) ભારતીય હિન્દી અભિનેતા છે, જે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એમને પોતાના અભિનય સફર ની શરૂવાત વર્ષ 2011 માં કરી. એ પ્યાર કા પંચનામા નામની એક હિન્દી ફિલ્મ હતી, જેમાં તેમણે રજત નામક છોકરા ની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માં એમને લગભગ 5 મિનટ રુક્યા વગર પોતાના ડાયલોગ્સ બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મ માં સૌથી લાંબા મનાય છે.

ફિલ્મો

[ફેરફાર કરો]
  • 2011 — પ્યાર કા પંચનામા — રજત / રજ્જો
  • 2013 — આકાશ વાણી — આકાશ
  • 2014 — કાંચી — બિંદા
  • 2015 — પ્યાર કા પંચનામા 2 (2014) — અંશુલ / ગોગો
  • 2017 — અતિથિ ઇન લન્ડન — આર્યન શેરગિલ
  • 2018 — સોનુ કે ટીટૂ કી સ્વીટી — સોનુ શર્મા
  • 2019 —

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "A happy woman is a myth, says Pyaar Ka Punchanama's Kartik Aaryan". Rediff. November 22, 2015. મેળવેલ 13 April 2016.
  2. "Kartik Aaryan's stunning shoot". The Times of India. 22 January 2016. મેળવેલ 13 April 2016.