કાલિન્દી કુંજ, દિલ્હી
દેખાવ
| કાલિન્દી કુંજ | |
|---|---|
Delhi Rides - main gate | |
![]() | |
| સ્થાન | દિલ્હી |
| અક્ષાંશ-રેખાંશ | 28°32′45″N 77°18′31″E / 28.54583°N 77.30861°E |
કાલિન્દી કુંજ (અંગ્રેજી: Kalindi Kunj) ભારત દેશની રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલ એક જાહેર બગીચો છે, જે યમુના નદીના કિનારા પર બાંધવામાં આવેલ ઓખલા બેરેજ નજીક સ્થિત છે.[૧]
દિલ્હી રાઇડ્સ નામનો એક એમ્યુઝમેન્ટ પાર્ક જેમાં એક વોટર પાર્કનો પણ સમાવેશ છે, આ બગીચા સાથે જોડાયેલ છે.
ચિત્ર-દર્શન
[ફેરફાર કરો]દિલ્હી રાઇડ્સ:
- મુખ્ય પ્રવેશદ્વાર
- બમ્પર કાર રાઇડ
- વોટર પાર્ક
દિલ્હી આઈ:
- દિલ્હી આઇ ફેરિસ વ્હીલ
- સહેલાણી માટે પેસેન્જર કેબિન
- પેસેન્જર કેબિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Kalindi Kunj". india9.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કાલિન્દી કુંજ ઉદ્યાન - વિકિમેપિયા પર
- દિલ્હી રાઇડ્સ સંગ્રહિત ૨૦૧૪-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન
