કિંજલ દવે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે[૧], જે એના ગીતો ઓ સાયબા, ગો ગો મારો ગોમ ધણી, ચાર બંગડી વાળી ઓડી અને સાંઢણી મારી વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થયા છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ये हैं गुजरात की रॉकस्टार किंजल दवे, Audi से एंट्री कर करती है धमाका". dainikbhaskar (અંગ્રેજી માં). ૩ ફેબ્રુઆરી ૨૦૧૭. Retrieved ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)