કીડી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કીડી
Temporal range: Cretaceous - Recent
માંસભક્ષી કીડી મધનું સેવન કરતી વેળાની તસવીર
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: સંધિપાદ
વર્ગ: Insecta
ગૌત્ર: Hymenoptera
ઉપગોત્ર: Apocrita
અતિકુળ: Vespoidea
કુળ: Formicidae
Latreille, 1809

કીડી એ એક સામાન્ય રીતે બધે જ જોવા મળતું જંતુ છે. કીડીની ૧૨૦૦૦ કરતાં પણ વધુ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. કીડી જમીનમાં દર બનાવી અથવા કોઇપણ પોલાણવાળા ભાગમાં પોતાનું રહેઠાણ બનાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]