કેતન પંચાલ

વિકિપીડિયામાંથી
કેતન પંચાલ
અંગત માહિતી
જન્મ (1986-10-04) 4 October 1986 (ઉંમર 37)
Source: ક્રિક‌ઇન્ફો, ૧૮મી ઓક્ટોબર ૨૦૧૫

કેતન પંચાલ (અંગ્રેજી:Ketan Panchal) (જન્મ: ૪ ઓક્ટોબર ૧૯૮૬) એક ભારતીય પ્રથમ શ્રેણીના ક્રિકેટર છે, જે વડોદરા ક્રિકેટ એસોસિએશન તરફ થી ક્રિકેટ રમે છે..[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Ketan Panchal". ESPN Cricinfo. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]