કેનેડાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેનેડા
Flag of Canada (Pantone).svg
નામ ધ મેપલ લિફ
પ્રમાણમાપ ૧:૨
અપનાવ્યો ફેબ્રુઆરી ૧૫, ૧૯૬૫
ડિઝાઈન લાલ, સફેદ અને લાલ રંગના ઉભા પટ્ટા અને કેન્દ્રમાં લાલ રંગનું મેપલ લિફ
ડિઝાઈનર જ્યોર્જ સ્ટેનલિ

કેનેડાનો રાષ્ટ્રધ્વજ સપ્રમાણ હોવાથી બંને બાજુએ એકસમાન લાગે છે. મેપલ લિફ નો ઉપયોગ કેનેડાના રાષ્ટ્રિય ચિહ્ન તરીકે આશરે ૩૦૦ વર્ષથી થાય છે. જ્યારે લાલ અને સફેદ એ જ્યૉર્જ પાંચમા દ્વારા નિયત કરાયેલ કેનેડાના સત્તાવાર રંગ હતા અને બાદમાં ઈ.સ. ૧૯૬૨માં કેનેડાની સરકારે પણ તેમને અપનાવ્યા.