કોંગોનું લોકતંત્રીય ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કોંગોનું લોકતંત્રીય ગણતંત્ર
Flag of the Democratic Republic of the Congo.svg
પ્રમાણમાપ૩:૪[૧]
અપનાવ્યોફેબ્રુઆરી ૨૦, ૨૦૦૬
રચનાઆસમાની રંગનો ધ્વજ, ડાબી બાજુના ઉપરના ખૂણા પર પીળો તારો અને પાતળી પીળી પટ્ટીનો વિકર્ણ

કોંગોમાં છેલ્લા ૧૫ વર્ષમાં ત્રણ ધ્વજને સત્તાવાર માન્યતા મળી છે. હાલના ધ્વજને ઈ.સ. ૨૦૦૬માં માન્યતા મળી.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લાલ રંગ દેશના શહીદોના રક્તનું, પીળો રંગ દેશની સંપત્તિનું, તારો દેશના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]