કોકા કોલા

વિકિપીડિયામાંથી
કોકા-કોલા
Typeઠંડુ પીણું
Manufacturerધ કોકા-કોલા કંપની
Country of originયુનાઇટેડ સ્ટેટ્સ
IntroducedMay 8, 1886; સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. (1886-૦૫-08)
Colorકેરેમલ રંગ
Flavorકોલા
Variants
  • ડાયેટ કોક
  • ડાયેટ કોક કેફિન-મુક્ત
  • કેફિન-મુક્ત કોકા-કોલા
  • કોકા-કોલા ઝીરો સુગર
  • કોકા-કોલા ચેરી
  • કોકા-કોલા વેનિલા
  • કોકા-કોલા સિટ્રા
  • કોકા-કોલા લાઇફ
Related productsપેપ્સી
આરસી કોલા
અફ્રી-કોલા
પોસ્ટોબોન
ઇન્કા કોલા
કોલા રીઅલ
કેવાન કોલા
Websitewww.coca-colacompany.com
કોકા-કોલા

કોકા-કોલા, અથવા કોક એ કાર્બનોટેડ ઠંડુ પીણું[૧] છે, જે ધ કોકા-કોલા કંપની દ્વારા બનાવાય છે. તેનો ઉદ્ભવ પેટન્ટ કરેલી દવા તરીકે ૧૯મી સદીના અંતમાં જ્હોન પેમબર્ટન દ્વારા થયો હતો અને પછીથી તે ઉદ્યોગપતિ એસા ગ્રિગ્સ કેન્ડલર દ્વારા ખરીદી લેવઇ હતી, જેની વ્યાપારી અને માર્કેટિંગ પદ્ધતિઓ દ્વારા ૨૦મી સદી સુધી ઠંડા પીણાંના બજારમાં અગ્રેસર રહી હતી. કોકા-કોલાનું નામ તેના મૂળ તત્વો કોલા નટ્સ (કેફિનનો સ્ત્રોત) અને કોકા પાંદડાઓનું સૂચન કરે છે. કોકા-કોલાના હાલના તત્વો ખાનગી રહ્યા છે, જોકે અનેક લોકો તેને પ્રયોગાત્મક રીતે બનાવવામાં સફળ રહ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Stafford, Leon (૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "Coca-Cola to spend $30 billion to grow globally". The Atlanta Journal-Constitution. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]