કોરોનરિ એન્જિયોગ્રાફિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કોરોનરી એન્જીયોગ્રાફી સામાન્ય રીતે વપરાતો શબ્દ એન્જીયોગ્રાફી છે.તેનુ સાચુ નામ કોરોનરી કેથેટરાઇઝેશન છે. કોરોનરી કેથેટરાઇઝેશન એ (કાર્ડિયોલોજી ડાયાગ્નોસ્ટીક) ની ઘણી બધી પદ્ધતિઓ માની એક પદ્ધતિ અને પ્રયોગ છે.જેમા એક પાતળી પારદર્શક નળી વપરાય છે જેનો વ્યાસ માનવ શરીર ની લોહીની નળીઓ કરતાં ઓછો હોય છે. આ નળી હાથની વેઇન(નસ)માંથી દાખલ કરવામા આવે છે અને હ્રદયની નજીક લઇ જવામાં આવે છે અને ત્યારબાદ તેમાં રેડીયોલ્યુશન્ટ્ ડાય દાખલ કરવામાં આવે છે અને તેનો ક્ષ-કિરણ (એક્ષ-રે) વડે ફોટો લેવામાં આવે છે.