કો-ઍક્સિયલ કેબલ
Appearance
કો-ઍક્સિયલ કેબલ કે કો-એક્સ એ એક પ્રકારનો વિદ્યુત વાહક વાયર છે, જેની આજુ બાજુ વિદ્યુત અવાહકનું પડ ચડાવેલું હોય છે તથા તેના બે વાયર વચ્ચે પણ અવાહક જાડું પડ હોય છે. તેની શોધ અંગ્રેજ વિજ્ઞાની ઓલીવર હેવિસાઇડએ કરી હતી અને ઇ. સ. ૧૮૮૦માં તેની પેટન્ટ નોંધાવી હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |