ક્યુબાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ક્યુબા
Flag of Cuba.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોજૂન ૨૫, ૧૮૪૮
રચનાપાંચ સફેદ અને ભૂરા રંગના આડા પટ્ટા તથા એક લાલ રંગનો સમબાજુ ત્રિકોણ અને તેમાં સફેદ તારો
રચનાકારનારસિસ્કો લોપેઝ અને મિગ્યુએલ ટ્યુર્બે ટોલોં

ક્યુબાનો ધ્વજ દેશને સ્પૅન પાસેથી આઝાદી મળી ત્યારબાદ માન્યતા પામ્યો.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ભૂરો રંગ આઝાદીની ચળવળ દરમિયાન દેશ જે ત્રણ ભાગોમાં વહેંચાયેલો હતો તેનું, સફેદ રંગ દેશભક્તિની શુદ્ધ ભાવનાનું, લાલ રંગ દેશને આઝાદી અપાવવા વહાવેલ [રક્ત]]નું અને તારો દેશની આઝાદીનું પ્રતિનિધિત્વ કરે છે.