ક્રિષ્નામાચારી શ્રીકાંત
Appearance
ક્રિષ્નામાચારી શ્રીકાંત | |
---|---|
જન્મ | ૨૧ ડિસેમ્બર ૧૯૫૯ ચેન્નઈ |
અભ્યાસ સંસ્થા |
ક્રિષ્નામાચારી શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમની રમતશૈલીના કારણે તેઓ અત્યંત આક્રમક બેટધર તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ તક મળ્યે ધીમી ગતિની ગેંદબાજી પણ કરી શકતા હતા. એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
તેઓ વિશ્તેવકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા. ઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.