ક્વિંગઝાંગ રેલ્વે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Lahsa station.jpg

ક્વિંગઝાગ રેલ્વે' (જેને સ્થાનીક ભાષામાં Qinghai–Xizang railway, અથવા Qinghai–Tibet railwayતરીકે પણ ઓળખવામાં આવે છે.) એક રેલ્વે માર્ગ છે, જે ક્વીંઘાઈ પ્રાંતના ક્ઝીનીંગ થી તિબેટ ના લ્હાસા સુધી ચાલે છે.

આ લાઈન તાંગુલ્લા ઘાટ, સમુદ્ર સપાટીથી ૫૦૭૨ મી (૧૬,૬૪૦ ફીટ)ઉંચે વિશ્વની સૌથી ઉંચી રેલ્વેનું અને તંગુલ્લા રેલ્વે સ્ટેશન વિશ્વનું સૌથી ઉંચુ રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરે છે. The 1,338 m ફેંઘુશન બોગદું સમુદ્ર સપાટીથી ૪૯૦૫ મી ઉંચાઈએ વિશ્વનું સૌથી ઉંચાઈ પર આવેલ બોગદું છે. ૩૩૪૫મી લાંબુ યાંગબાગીંગ બોગદુંlઆ રેલ્વેનું સૌથી લાંબુ બોગદું છે. આ સમુદ્ર સપાટીથી ૪૨૬૪મી ઉંચાઈએ આવેલછે અને લ્હાસાથી ઉત્તરપશ્ચિમે ૮૦ કિમી દૂર છે.

Qingzang railway Train 01.jpg

ગોલમડ - લ્હાસા પ્રભાગ ની ૯૬૦ કિમી લાંબી રેલ્વેનો ૮૦% ભાગ સમુદ્ર સપાટીથી ૪૦૦૦ મીટર ની ઉંચાઈ પર આવેલ છે. આમાં ૬૭૫ પુલ છે કુલે ૧૫૯.૮૮ કિમી લાંબા છે અને અડધા કરતાં વધારે ભાગ (પર્માફ્રોસ્ટ) સ્થાયીથીજ પર નખાઈ છે..[૧] આ રેલ્વેનું બાંધકામ ૨૦૦૬માં પૂર્ણ થયું. કહે છે આરેલ્વે વિવબેટના લોકોના વિકાસમાં સહાયક થશે.[૨]

લ્હાસાથી ગુંઝાઉ કે શાંઘાઈ જવા ૩ દિવસ લાગે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

ઢાંચો:Transport-stub