ખાલસા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખાલસાના પ્રારંભિક અકાલી શીખ યોદ્ધાઓ

ખાલસા,એ શબ્દનું મુળ ફારસી ભાષામાં છે, જેનો અર્થ "શુધ્ધ શીખોનો સમુહ" તેવો થાય છે. ખરેખરતો ખાલસાની સ્થાપના "ધર્મયોદ્ધાઓ"નાં સમુહ તરીકે, દશમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા, માર્ચ ૩૦,૧૬૯૯નાં કરવામાં આવેલ. આ નામ ગુરુ દ્વારા તેમનાં તમામ અનુયાયીઓને,'અમૃત સંચાર' સમારોહમાં આપવામાં આવેલ.

ખાલસાનો શબ્દસઃ અર્થ "શુદ્ધ" તેવો થાય છે, જે ફારસીભાષાનાં "ખાલિસ" એટલેકે "શુદ્ધ" પરથી આવેલ છે.