ખીચીયું
Appearance
ખીચીયું અથવા ખીચું એટલે ખીચીયા પાપડ બનાવવા માટેનો લોટ. આ એક ચોખાના લોટ માંથી બનતો પદાર્થ છે. જો કે આ એક લોટ છે પણ તેના સ્વાદીષ્ટ સ્વાદને કારણે તેને નાસ્તા તરીકે ખવાય છે. ચોમસામાં આ ગરમા ગરમ ખીચીયું ખાવામાં મજા આવે છે.
સામગ્રી
[ફેરફાર કરો]ચોખાનો લોટ, ખારો, મીઠું , સફેદ મરચું, જીરું.
કૃતિ
[ફેરફાર કરો]- તપેલીમાં પાણી લો.
- તેમાં જીરું અને ખારો ઉમેરી ઉકાળો.
- પાણી ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ મીઠું સફેદ મરચાનો પાવડર ઉમેરો.
- આ મિશ્રણને વરાળમાં બાફો.
નોંધ
[ફેરફાર કરો]- આને કાચા શિંગ તેલ સાથે ચોળી ખાવ.
- લાલ મરચું ઉપરથી ઉમેરી ખાઈ શકાય.