ગિરી ગંગા મંદિર
Appearance
ગિરી ગંગા મંદિર ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં, શિમલા - રોહરુ માર્ગ, પર સ્થિત ખડા પથ્થર નામના સ્થળ ખાતેથી જતા એક પગદંડીના રસ્તે આશરે ૪-૫ કિલોમીટર જેટલું દૂર એક ટેકરીની ટોચ પર આવેલ એક મંદિર છે.
આ મંદિર, ગિરી ગંગા નદીના કિનારે આવેલ છે.
હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ સંચાલિત યાત્રી નિવાસ ખડા પથ્થર ખાતે આવેલ છે, જેનું નામ છે ગિરી ગંગા પરથી ગિરી ગંગા રિસોર્ટ રાખવામાં આવેલ છે.[૧]
માન્યતાઓ
[ફેરફાર કરો]એવી માન્યતા છે કે આ મંદિરની સ્થાપના દુર્વાસા ઋષિએ કરી હતી.
માર્ગ-દર્શન
[ફેરફાર કરો]આ મંદિર ખાતે સિમલા રોહરુ માર્ગ પર સ્થિત ખડા પથ્થર ખાતેથી કેડી માર્ગ દ્વારા જઈ શકાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "THE GIRI GANGA RESORT". HImachal Pradesh Tourism Development Corporation. મૂળ માંથી 2016-07-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ)