ગુંડપ્પા વિશ્વનાથ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુંડપ્પા વિશ્વનાથ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટધર તરીકે ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ સુનિલ ગવાસ્કરના સમકાલીન ખેલાડી હતા. આ ખેલાડી સ્કવેર કટ પર ફટકો મારવા માટે દુનિયાભરમાં જાણીતા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]