ગુજરાતી થાળી

વિકિપીડિયામાંથી
ગુજરાતી થાળી

ગુજરાતી થાળી મુખ્યત્વે ગુજરાતીઓ દ્વારા લેવામાં આવતી ભોજનની થાળી છે.[૧]

ગુજરાતી થાળીમાં મોટે ભાગે રોટલી, શાક, દાળ અને ભાત હોય છે. ઋતુ પ્રમાણે શાક અને ઘણી વાર કઠોળનો સમાવેશ પણ થાય છે. તદઉપરાંત, ફરસણ અને મીઠાઈ ગુજરાતી થાળીનો આગવો ભાગ છે.[૨][૩] ભોજન સાથે વિવિધ પ્રકારના અથાણા, ચોખા અથવા અડદના પાપડ અને દહીં કે છાશ પણ ઘણાં પ્રચલિત છે.

કાઠિયાવાડી થાળી એ ગુજરાતી થાળીનો એક પ્રકાર છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. May 7, Dipika Rathi /; 2010; Ist, 02:43. "Gujarati Thali a big hit with foreigners too | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-23.CS1 maint: numeric names: authors list (link)
  2. "Chinese President, First Lady Treated to Gujarati Thali". NDTV.com. મેળવેલ 2020-09-23.
  3. "The taste of Gujarat". Hindustan Times (અંગ્રેજીમાં). 2014-12-12. મેળવેલ 2020-09-23.
  4. "The Kathiawadi thali, fully loaded".