લખાણ પર જાઓ

ગુરુ ગ્રંથ સાહેબ

વિકિપીડિયામાંથી


ગુરુ ગ્રંથ સાહેબ - નિશાન- મૂળ મંત્ર. શ્રી હરમંદિર સાહેબ - પટના
ગુરુ ગ્રંથ સાહેબની પ્રત
નકશો ગુરુ ગ્રંથ સાહિબ વિવિધ લેખકો જન્મ સ્થાનો વર્ણવે છે.

શ્રી ગુરુ ગ્રંથ સાહેબ (પંજાબી: ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ) કે આદિ ગ્રંથ, એ શીખ સંપ્રદાયનું ધાર્મિક પુસ્તક છે. આ તેઓના અંતિમ અને સાશ્વત ગુરુ છે. [] આ એક દળદાર ગ્રંથ છે જેમાં ૧૪૩૦ અંગ છે. આ ગ્રંથનું સંપાદન અને રચનાઓ ૧૪૬૯ અને ૧૭૦૮ વચ્ચે શીખ ગુરુઓના હયાતી કાળ દરમ્યાન થયું.[] આ કડીઓનું સંપાદન છે જેને શબ્દ કે વાણી (બાની) કહે છે જેઓ પ્રભુના ગુણ દર્શાવે છે[] અને કોઈ વ્યક્તિએ શામાટે પ્રભુ સ્મરણ તે પણ બતાવે છે. ગુરુ ગોવિંદસિંહ (૧૬૬૬–૧૭૦૮), શીખોના દસમા ગુરુએ, આ પવિત્ર આદિ ગ્રંથને પોતાના અનુગામી તરીકે ઘોષિત કર્યો, આથી તેનું નામ કે સ્થાન ગુરુ ગ્રંથ સાહેબ પડ્યું.[] તે સમયથી આ ગ્રંથ શીખો માટે પવિત્ર ગ્રંથ છે, અને આને દસ ગુરુઓના બોધનો સાર મનાય છે.[] આદિ ગ્રંથ એ શીખોની પ્રાર્થનાઓનો સ્ત્રોત અને માર્ગદર્શક છે.[]

આદિ ગ્રંથનું સૌ પ્રથમ વખત સંપાદન પાંચમા શીખ ગુરુ અર્જણ દેવ (૧૫૬૩-૧૬૦૬) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંપાદન પ્રથમ પાંચ શીખ ગુરુઓએ આપેલ બોધ અને અન્ય હિંદુ તથા મુસ્લિમ મહાન સંતો કે ભગતની વાણી કે રચનાઓ પર આધારિત હતું.[] દસમા શીખ ગુરુના અવસાન બાદ બાબા દીપ સિંહ એ આની ઘણી પ્રતો બનાવડાવી ને વહેંચી હતી.

આ ગ્રંથ ગુરુમુખી લિપીમાં લખાયો છે. આ લિપી લેહંદી, પંજાબી, વ્રજ ભાષા, ખરીબોલી, સંસ્કૃત અને પર્શિયન ભાષાનું મિશ્રણ છે. આ ભાષાને સંત ભાષા પણ કહે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Keene, Michael (૨૦૦૩). Online Worksheets. Nelson Thornes. પૃષ્ઠ ૩૮. ISBN 074877159X.
  2. ૨.૦ ૨.૧ Penney, Sue. Sikhis. Heinemann. પૃષ્ઠ ૧૪. ISBN 0435304704.
  3. Partridge, Christopher Hugh (૨૦૦૫). Introduction to World Religions. પૃષ્ઠ ૨૨૩.
  4. Kashmir, Singh. SRI GURU GRANTH SAHIB — A JURISTIC PERSON. Global Sikh Studies. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૦૮.[હંમેશ માટે મૃત કડી]
  5. Singh, Kushwant (૨૦૦૫). A history of the sikhs. Oxford University Press. ISBN 0195673085.
  6. Religion and Nationalism in India By Harnik Deol. Published by Routledge, 2000. ISBN 041520108X, 9780415201087. Page 22. "Remarkably, neither is the Qur'an written in Urdu language, nor are the Hindu scriptures written in Hindi, whereas the compositions in the Sikh holy book, Adi Granth, are a melange of various dialects, often coalesced under the generic title of Sant Bhasha."
    The making of Sikh scripture by Gurinder Singh Mann. Published by Oxford University Press US, 2001. ISBN 0195130243, 9780195130249 Page 5. "The language of the hymns recorded in the Adi Granth has been called "Sant Bhasha," a kind of lingua franca used by the medieval saint-poets of northern India. But the broad range of contributors to the text produced a complex mix of regional dialects."
    History of Punjabi Literature by Surindar Singh Kohli. Page 48. Published by National Book, 1993. ISBN 8171161413, 9788171161416. "When we go through the hymns and compositions of the Guru written in Sant Bhasha (saint- language), it appears that some Indian saint of 16th century".
    Introduction: Guru Granth Sahib. "The Guru Granth Sahib is written in Gurmukhi script. The language, which is most often Sant Bhasha, is very close to Punjabi. It is well understood all over northern and northwest India and is popular among the wandering holy men. Persian and some local dialects have also been used. Many hymns contain words of different languages and dialects,depending upon the mother tongue of the writer or the language of the region where they were composed."
    Songs of the Saints from the Adi Granth By Nirmal Dass. Published by SUNY Press, 2000. ISBN 0791446832, 9780791446836. Page 13. "Any attempt at translating songs from the Adi Granth certainly involves working not with one language, but several, along with dialectical differences. The languages used by the saints range from Sanskrit; regional Prakrits; western, eastern and southern Apabhramsa; and Sahaskrit. More particularly, we find sant bhasha, Marathi, Old Hindi, central and Lehndi Panjabi, Sgettland Persian. There are also many dialects deployed, such as Purbi Marwari, Bangru, Dakhni, Malwai, and Awadhi."
    Sikhism . The Guru Granth Sahib (GGS) By Harjinder Singh. "The Guru Granth Sahib also contains hymns which are written in a language known as Sahiskriti as well as Sant Bhasha, it also contains many Persian and Sanskrit words throughout."