લખાણ પર જાઓ

ગેમ્બિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોફેબ્રુઆરી ૧૮, ૧૯૬૫
રચનાલાલ, ભૂરો અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા
રચનાકારલૂઈ થોમાસી

ગેમ્બિયાનો રાષ્ટ્રધ્વજ યુનાઇટેડ કિંગડમ પાસેથી દેશને આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો અને ત્યારથી તે બદલાયો નથી. સાત વર્ષ સુધી સેનેગલ સાથે સંઘમાં હોવા છતાં પોતાનો રાષ્ટ્રધ્વજ જાળવી રાખ્યો હતો.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

ભૂરો રંગ ગેમ્બિયા નદી; જેના પરથી દેશનું નામ પડ્યું છે તેનું, લાલ રંગ સૂર્ય અને સવાનાનું, પાતળી સફેદ પટ્ટીઓ એકતા અને શાંતિનું, લીલો રંગ દેશના જંગલો અને ખેતીનું પ્રતિનિધિત્વ કરે છે.