ગોગા મહારાજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગોગાજી

ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે. તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. તેઓ મૂળ રાજસ્થાનના હતા.[૧] ગોગા મહારાજને રબારીઓ ગોગા બાપા પણ કહે છે. રબારી, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓ ના લોકો ગોગા મહારાજને પૂજે છે. તેમને ગુજરાતની ધરતીના ગોમધણી પણ કહેવાય છે.(સંદર્ભ આપો)

મંદિરો[ફેરફાર કરો]

ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે. જેમાં ધારમોડા[૨], કાસવા[૩], ઉનાવા[૪], સેભર[૫], ગમનપુરા[૬], ચાણસ્મા[૭] અને દાસજ[૮] જેવા ગામોના મંદિરો પ્રખ્યાત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "गोगाजी का इतीहास". dadrewadham.com. Retrieved 2019-03-01.
  2. "ચાણસ્મા, ધરમોડા સહિતના ગોગા મંદિરોમાં મેળો". દિવ્ય ભાસ્કર. 2018-09-01. Retrieved 2019-03-05.
  3. "JAY GOGA MAHARAJ MANDIR KASVA KADI". www.onefivenine.com. Retrieved 2019-03-04.
  4. Patel, Nisha M. (2018-07-13). "ગોગા મહારાજ મંદિર". દિવ્ય ભાસ્કર. Retrieved 2019-03-01.
  5. "સેભર ગોગ મહારાજના મંદિરે પાંચમનો મેળો ભરાયો". દિવ્ય ભાસ્કર. 2017-08-13. Retrieved 2019-03-04.
  6. "ગમાનપુરા ગોગા મંદિરમાં ભવ્ય આયોજન". દિવ્ય ભાસ્કર. 2018-08-31. Retrieved 2019-03-05.
  7. "આજે ચાણસ્મામાં ગોગા મહારાજના મંદિર સાંનિધ્યે નાગપાંચમીનો મેળો". દિવ્ય ભાસ્કર. 2012-08-06. Retrieved 2019-03-05.
  8. "ઊંઝા તાલુકાના દાસજ ગામે ગોગા મહારાજ મંદિરે શુક્રવારે નાગપંચમીને". દિવ્ય ભાસ્કર. 2018-08-29. Retrieved 2019-03-05.